Finding the flow of water into the ground

by: ramanbhai deshmukh     Published on: 11 October 2015

Views: 133,980

751    94   

Description :

RAMANBHAI DAYJUBHAI DESHMUKH . AT-KHANPUR, TA VANSADA, DISTIC- NAVSARI JOB :- LOKNIKETAN MAHAVIDYALAYA RATANPUR , TA:- PALNPUR, DSTIC :- BANASKANTHAFinding the flow of water into the ground ( જમીન માં પાણી શોધ વા ની રીત)( તાંબા ના સળીયા થી ) ખેડુતો ની ખેતી માટે પણી એ ખુબજ અગત્યનુ છે એટલે ખેડુત પાણી માટે બોર અથવા કુવો કરવે છે ત્યારે પહેલા પાણી જમીન મા કયા છે તે ચેક કરવું જરુરી છે ચેક કરી ને બોર કરાવે તો તેમને સફળ મળતી હોય છે ને ખોટા ખર્ચા માથી બચી જાય છે મે અત્યાર સુધી ૩૦૦ જેટલા બોર જોયા છે જેમા ૯૦ ટકા કરતા પણ સારુ પરીણામ મળેલ છે ખેડુતો મારા જોયેલા પોઇંટ પર વિશ્વાસ મુકેછે અને બોર કરાવે છે મારો મો. નં : - ૯૪૦૯૩૯૪૮૩૫ ramanbhai. d. deshmukh